જીસ્મ કે લાખો રંગ - 6

(63)
  • 4.9k
  • 4
  • 2.5k

જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ- છઠું/૬મારી ઊંચાઈ અને અભ્યાસની સરખામણીમાં મારા પતિ શ્યામ વર્ણી પુરષોત્તમનો પનો ટૂંકો પડતો. અને... કોઈ પણ જાતના દહેજની માંગણી વિના સંસ્કારી સાથે ખાધે પીધે સુખી ખાનદાન મને તેની પુત્રવધુ બનાવવા રાજી હતો એ થી વધુ પપ્પાને કશું નહતું ખપતું.‘મારા જેઠ પ્રાણજીવન તેમના પત્ની આશાલતા મારા પતિ અને હું ચાર સદસ્યના પરિવાર સાથે મેં ગૃહસ્થ જીવનનો પ્રારંભ કર્યો..જેઠની એકમાત્ર દીકરી યામિનીને શ્રેષ્ઠ અભ્યાસર્થે પુનાની એક આંતરરાષ્ટ્રીય કક્ષાની અંગ્રેજી મધ્યમ શૈક્ષણિક સંસ્થામાં મુકાવવામાં આવી હતી. મારા જેઠ અને પતિ તેમના સંયુક્ત બિઝનેશ જેવા શેર અને સટ્ટા બજારની ઓફિસમાં સાથે બેસતાં.’‘જેમ ઘનઘોર વરસાદ પછી વાદળો હટયા બાદ સાતેય રંગો