જીસ્મ કે લાખો રંગ - 2

(68)
  • 6.3k
  • 3
  • 3.8k

જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ- બીજુંઆરુષી ઈનામદાર.સગા બાપ અને સાવકી મા, બન્નેના સહિયારા તન અને ધનની ઐયાસીનો કૈફ ઓસર્યા પછી ઉઠેલાં તોફાનની ભુલભુલૈયામાં આરુષીની જિંદગી મધદરિયે દિશાહીન દશામાં અટવાયેલી હોડી માફક હતી.આરુષીના પિતા વિક્રમ ઈનામદાર મધ્યમ પરિવારમાં સંઘર્ષ કરતાં મહત્વાકાંક્ષી, દેખાવડા, ઉપરાંત કલાકાર જીવડો પણ ખરાં. ગાયન ક્ષેત્રમાં વિક્રમની સારી એવી રુચિ ખરી. પણ અંતરિયાળ ગામમાં નિવાસ અને જરૂરી પ્રારંભિક તાલીમના અભાવના કારણે તેની પ્રતિભા રૂંધાઇ ગયેલી. પિતાએ નાની ઉમરમાં વિક્રમની અનિચ્છાએ ઉષા સાથે તેના એરેન્જ મેરેજ કરાવી દીધા હતાં. લગ્નના બે વર્ષ બાદ આર્થિક સંકડામણ અને ઝઘડા વધતાં પિતાનું ઘર અને ગામડાને હંમેશ માટે તિલાંજલિ આપી વિક્રમ અને ઉષા શહેરી