પ્રેમ શું છે? - 1

  • 3.6k
  • 1.1k

દિલવાલી કુડીપ્રસ્તાવના હુ જાણું છુ કે કોઈ પણ પ્રેમની વ્યાખ્યા આપવા સમર્થ નથી કારણ કે પ્રેમની કોઈ વ્યાખ્યા જ નથી હોતી. પ્રેમને તો માત્ર અનુભવી શકાય છે. હુ માત્ર મારી સમજણ પ્રમાણે પ્રેમ શુ છે તે અહી જણાવી રહી છુ. દરેક વ્યક્તિ માટે પ્રેમ ના રૂપ અલગ છે પણ, આ અનેક રૂપ હોવા છતાય પ્રેમનો અનુભવ તો એક જ છે. પ્રેમને વ્યક્ત કરવાની રીત અનેક છે પણ, પ્રેમ વ્યક્ત કરતી લાગણીઓ તો એક જ છે. પ્રેમ શુ છે તે સમજાવતી