કોમન પ્લોટ - 1

(16)
  • 6.4k
  • 3
  • 3k

વાર્તા- કૉમનપ્લોટ-1 લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643 રઘુવીર સોસાયટી ના કોમન પ્લોટમાં મોટો મંડપ બંધાઇ રહ્યો હતો.લોકોનું ટોળું જોવા ભેગું થયું હતું.અંદરના ભાગમાં મોટું સ્ટેજ બનાવવામાં આવી રહ્યું હતું. સ્ટેજથી દસ ફૂટ જગ્યા છોડીને પછી ખુરશીઓ ગોઠવાઇ રહી હતી.કોમન પ્લોટ વિશાળ હતો એટલે આશરે ચારસો ખુરશીઓ આવી શકે એમ હતી.સોસાયટીના લોકો ભેગા થયા હતા.સોસાયટી પણ મોટી હતી.ચાર બ્લોકમાં પથરાયેલી સોસાયટીમાં લગભગ બસો જેટલા રો હાઉસ હતા. ઉનાળાનું વેકેશન પડી ગયું હતું.એપ્રિલ મહિના