પ્રપોઝ - એક શરૂઆત પ્રેમની - 1

(22)
  • 4.3k
  • 3
  • 1.5k

સ્વીકાર્ય આ વાર્તા નો ભાવ કોઈ ધર્મ, જાતિ કે વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. આ માત્ર મારી કાલ્પનિક વાતોમાંથી એક છે જે સત્ય ઘટના પર આધારિત નથી. ઋણ હું ખરેખર દિલથી જેનો આભાર માનું છું એવા મારા પરમ મિત્ર તથા સુખ દુ:ખ ના ભાગીદાર અને સગા ભાઈની જેમ પ્રેમ કરતા એવા મારા મિત્ર શ્રીમાન ભાવેશભાઈ રાઠોડ તથા હું જેઓનો સહૃદય આદર અને સન્માન કરું છું એવા મારા પરમસખી અને જેમને હું મોટા બહેન માનું છું એવા શ્રીમતી સાધના બહેન નો હૃદયપૂર્વક આભાર કે જેવો મને આ વાતો લખવા