Son and the sir pantagon. ages are unavailable - 50

  • 3.1k
  • 1.1k

એક તો એ કે સન માને છે કે પ્લેનેટ ગ્રીન genuine છે. બીજી તે કે તેને ખરેખર જ એક સારી opportunity મળી ત્રીજી એ કે જે ગ્રેટવીશ(એમ્બિશન) ને તે તેની જુવાની ના દિવસોમાં પુરી ના કરી શક્યો તે પ્લેનેટ ગ્રીનના મહેસ થોડા સમયમાં જ પૂરી થઈ ગઈ. તથા ચોથી એ એ કે તે એમ પણ મન થઈ ગયો છે કે આખી દુનિયા પોઝિટિવિટી ઉપર જ ચાલે છે. Aim should must be positive.અને જો એઈમ પોઝિટિવ હોય તો સફળતા બહુ જ જલ્દીથી અને ઓછા શ્રમે મળી જાય છે. અને આવી અસંખ્ય સકારાત્મક માન્યતાઓ સાથે સન તેનું જીવન ખુશી ખુશીથી જીવવા લાગયો