Son and the sir pantagon. ages are unavailable - 45

  • 2.9k
  • 1.1k

આ કદાચ મારો વહેમ પણ હોય એમ કહીને મિલી તેનું મન મનાવી લે છે. એવા માં જ એક દિવસ ઉર્સુલા નો ફોન આવે છે.અને તે કહે છે તારા દિવાના ના તો રંગ રૂપ જ બદલાઈ ગયા છે.મિલી કહે છે એટલે હું કંઈ સમજી નહીં. ઉર્સુલા કહે છે સને પ્લેનેટ ગ્રીન જોઈન કર્યું છે.મિલી કહે છે આ પ્લેનેટ ગ્રીન શુ છે વળી?ઉર્સુલા કહે છે પ્લેનેટ ગ્રીન ફોરેસ્ટ અને ગ્રીનરી ના shorts maintain કરવાવાળુ બહુ જ મોટું ઓર્ગેનાઇઝેશન છે.અને તારો સન તેમાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે.આ સાંભળીને મિલી ની છાતી માં પહેલા જેવો જ ધ્રાસકો પડે છે અને તે ખુશ થવાને બદલે