Son and the sir pantagon. ages are unavailable - 42

  • 3.9k
  • 1.2k

આ સાંભળીને સન ગણતરીની સેકન્ડોમાં જ આખી વાત સમજી જાય છે અને બે મિનિટ સુધી નીચું જોતો રહી ને મૌન રહે છે. સુલતાન પણ સન ના સોફ્ટ નેચર ને જાણે છે એટલે સુલતાને પણ સનને જ આગળ કશું બોલવાનો મોકો આપ્યો અને તેઓ પણ ચુપ જ રહ્યા.બે મિનિટના મૌન પછી સન સુલતાન ની સામેે જોઈને કહે છે ધેેટ means કે ત્યાં ગલ્ફ મા હું જખ જ મરાવાનો છુ.સુલતાન તેમના પ્લેટ આસિસ્ટન્ટ ફરીથી હાથમાં લઈને કહે છે ,મેય બી!!સુલતાન બ્રેકફાસ્ટ નો એક પીસ મોહ મા મૂકે છે અને સન ને કહે છે મિસ્ટર સન પ્લેનેટ ગ્રીન એક વિટો ફૂલ (પાવરફુલ) (વિરોધક)ઓર્ગેનાઇઝેશન