લવ બાઇટ્સ - પ્રકરણ-20

(122)
  • 6.9k
  • 6
  • 4.2k

લવ બાઇટ્સપ્રકરણ-20 યુવરાજસિંહ વીણાબહેન અને આશા વિચારમગ્ન દશામાં ઘરે જઇ કપડાં બદલ્યા ત્યાં સુધી કંઇ કોઇ બોલ્યુ નહીં કોઇ અગમ્ય ચૂપકીદી હતી. યુવરાજસિહને ચેન નહોતું સંબંધની હા પાડી દીધી હતી હવે એમણે કંઇક નક્કી કરીને આશાને કહ્યું તું સૂવા ના જતી દીકરા મારે તારી સાથે વાત કરવી છે. વીણાબહેન અને આશા બંન્ને યુવરાજસિંહની પાસે આવ્યાં. યુવરાજસિંહ આશાને જોઇ રહેલાં ઉભા થયાં અને આશાને ગળે વળગાવી પછી કહ્યું "દીકરા બોલ બધુજ સત્ય સામે છે તને હું એક બાપ નહીં મિત્ર તરીકે પૂછું છું આ બધુંજ જાણ્યાં પછી એને મળ્યાં પછી તારું મન હૃદયથી શું નિર્ણય છે ? અમારો કોઇ આગ્રહ કે