હું પાછો આવીશ - 1

  • 4.1k
  • 1
  • 1.7k

# હું પાછો આવીશ(સપના અને પ્રિયજનોની વાર્તા) લુસી અને અમર ઓસ્ટ્રેલિયાથી દિલ્હી પોતાના ઘરે જઇ રહ્યા હતા. ઘરે પહોચ્યા બાદ ખ્યાલ આવ્યો કે, તેમની બંનેની બેગ તેમના દેખાવને કારણે બદલાઈ ગઈ છે. એરપોર્ટ પરથી પૂછપરછ કર્યા પછી, અમર એક સંપર્ક નંબર લે છે અને લુસીને પોતાના સામાનની ખાતરી કરવા ફોન કરે છે અને નક્કી કરેલા સ્થળે બોલાવે છે અને સાંજે, બેગ સાથે નિયત સ્થળ પર પહોંચવાનું કહ્યું અને પહેલીવાર એકબીજાને મળ્યા. લુસી એક ઇન્ટરિયર ડિઝાઇનર હતી અને અમર એક આર્કિટેક્ટ હતો. બંને એક જ શહેરમાં રહેતા પણ એક બીજા થી અજાણ્યાં હતાં!