Happy valentine day

  • 5.7k
  • 1.4k

Happy valentine kon....? વેલેન્ટાઈન કોણ❓?____________________?ચહેરા પર કરડાકી લાવી ખર્ચા ઓછા કર તારા બાપને પૈસા ઝાડ પર નથી ઊગતા... એમ કહી પ્રેમ થી જાણબહાર પાંચસો ની નોટ મનીષ ના પર્સ માં સરકાવે એ બાપ છે વેલેન્ટાઈન...❗?બહારગામ નોકરી કરતો દિકરો રજા પર આવેત્યારે અરેરે કેટલો સુકાઈ ગયો છે એમ વિચારી રોજ નિતનવા ભાવતા ભોજન બનાવેઅને જતી વખતે અઢળક નાસ્તા ના ડબ્બા ભરી દેતો એ માં છે વેલેન્ટાઈન...❗?ઢળતી ઉંમરે પપ્પા રીટાયર થાય.. અને તેમના ખભા પર મિત્ર ની જેમ હાથ મુકી દિકરો કહે શું કામ ટેન્શન કરો છો યાર??? હું બેઠો છું ને હવે અને એને ખરા અર્થમાં નિભાવી જાણે તો એ દિકરો છે વેલેન્ટાઈન...❗ ?ભાઈ થી કોઈ ભુલ થાય અને પપ્પા મારવા