એ છોકરી - 5

  • 5.8k
  • 2.9k

ભાગ – 5" એ છોકરી "(ભાગ-4 માં આપણે જોયું કે વીણાબહેન એટલે કે મેં ડાહ્યાભાઈને રૂપલીને શહેરમાં લઈ જવા માટે વાત કરી. તેઓ બોલ્યા ચાલ્યા વગર ચૂપ થઈ ગયા હતા. હવે જુઓ આગળ)ડાહ્યાભાઈ ચૂપ થઈને બેસી ગયા હતા, જાણે કે મેં તો શું વાત કરી નાખી હતી એમની આગળ. મેં તેમની વિચારધારા તોડવા પૂછ્યું ઓ ડાહ્યાભાઈ શું થયું ? મારી વાતનું કંઈ ખોટુ લાગ્યું? કેમ ચૂપ થઈ ગયા ? ડાહ્યાભાઈ કહે બૂન તમે વાત જ એવી કરી તો હવે હું શું બોલું ? મને સમજણ નથી પડતી તમને હું શું જવાબ આપુ? મેં કહ્યું કેમ મેં શું કોઈ ખરાબ વાત