For the first time in life - 21

(17)
  • 3.9k
  • 1.5k

તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે કોઈ વ્યક્તિ સાથે બહુ જ Attached હોવ ને એ વ્યક્તિ અચાનક જ તમારી Life માંથી હમેશાં માટે નીકળી જાય. એ વ્યક્તિ તો નીકળી જાય છે .પણ આપણે નીકળી નથી શકતા ને ત્યાં ને ત્યાં જ રહી જઈએ છીએ એ પણ સાવ એકલા દરેક ના જીવન માં ક્યારેક ને ક્યારેક તો આવું બને છે.પણ બધા ને એમ જ લાગે છે કે આખી દુનિયામાં મારા જોડે જ આમ થયું...? પણ હકીકત કઈ અલગ જ હોય છે. હવે મારી વાત કરું તો હવે સમય પૂરો થઈ ગયો છે ને બસ હવે એ મારી સાથે નથી .એક