પ્રોમિસ ડે

(25)
  • 5.5k
  • 1.5k

પ્રોમિસ ડે._મુકેશ રાઠોડનમસ્કાર મિત્રો. આજે હું આપની સમક્ષ એક વાત રજૂ કરવાં જઈ રહ્યો છું.આજે બધા ને ખબર જ હશે કે આજ ના દિવસને " પ્રોમિસ ડે" તરીખે માનવામાં આવે છે.પણ આપે વિચાર કર્યો કે પ્રોમિસ ડે ની શરૂવાત ક્યાંથી થઈ હશે કે શું કામ આને મનાવવામાં આવતો હશે?.અને જેણે સૌથી પહેલા આ દિવસ મનાવ્યો હશે એને આની જરુર કેમ ઊભી થઈ હશે?.આપે વિચાર કર્યો છે આ બાબતે?. ચાલો આજે હું અહી મારો વિચાર રજૂ કરું છું.અહી મારો મત પ્રેમના ઈજહાર પર સાત દિવસ ચલતા જુદા જુદા દિવસો માના ' પ્રોમિસ ડે' ઉપર મારો