આગેવાન ની ચકાસણી - Questionare

  • 2.7k
  • 472

આગેવાની ની ચકાસણી માટેની પ્રશ્નાવલીતમારા રસ અને વ્યકિતત્વ મુજબ નીચેના પ્રશ્નોને ૧ થી ૧૦ ગુણ આપી ઉત્તર આપો.મારું નામ.........................મારું સરનામું.................મારું જ આર્થિક નો પર્યાય............(અ) વ્યકિતત્વના પાસાઓ1. શું મારું કોઈ પણ કામ નાણાકીય બાબતો પર સંપૂર્ણપણે આધારિત છે.2. શું હું ? દરેક સંજોગોમાં કામનું યોગ્ય આયોજન કરીને તેનો જશ સંસ્થાને આપું છું.કામ કરવાની દાનત :1. શું હું કઠોર પરિશ્રમ કરવા પ્રતિબધ્ધ છું.’2. શું મારી પાસે કોઈને દિશાસૂચન કરવાની આવડત છે.3.શું હું કંટાળાજનક કામો પાછળ પૂરતો સમય આપું છું.4. શું જ્યારે જરૂર હોય ત્યારે વધુ કલાકો કામ પાછળ આપું છું.5.શું હું શીખવાની ઈચ્છા પ્રદર્શીત કરૂં છું - જે વ્યાવસાયિક રીતે વિકાસ સાધવા