ટૂંકી વાર્તા સંગ્રહ - 4

(21)
  • 11.4k
  • 3k

✍️ મેસેજ ✍️જતીને પત્ની રીનાને આપેલી જન્મદિવસની પાર્ટીથી ખુદ રીના અને બંનેનાં સગાંવહાલાં , દોસ્તારો , ને વેપારી વર્તુળ બધાં જ આશ્ચર્યચકિત થઈ ગયા.બધા જ રીનાને ખૂબ જ નસીબદાર કહેતાં. એ આખી રાત રીના મનનાં આકાશમાં ખુશ થઈને ગર્વથી વિહરતી રહી...પોતાને ખૂબ જ સારો પતિ મળવા માટે અભિમાન આવી ગયું. શાંત મને અવિરત વિચારતા વિચારતા ક્યારે રીનાને નીંદર આવી ગ‌ઈ એ ખબર જ ના રહી..!! થોડાંક દિવસ પછી જતીન બિઝનેસનાં કામથી સીંગાપોર રવાના થઈ ગયો. એ આખુંય અઠવાડિયું રીના જતીનને મીસ કરતી