ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ-૬ )

(14)
  • 4.3k
  • 1
  • 1.4k

"ટ્રીન..ટ્રીન ......ટ્રીન..ટ્રીન......ટ્રીન..ટ્રીન ......!" ટેલિફોન રણક્યો " હલ્લો , હુ બાબુલાલ ...તમે ...? " " અરે બાબુકાકા , જય શ્રી ક્રિષ્ના .... હું તમારી સ્વાતિ . તમે મારો અવાજ ના ઓળખ્યો... કિટ્ટી જાવ " " અરે સ્વાતિ દીકરા તુ ... માફ કરજે બેટા..!! તું કેટલા સમય થી આવીજ નથી એટલે ભૂલી ગયો ..." " વહાલા બાબુકાકા એટલે જ તો ફોન કર્યો છે તમને , ખુશખબર આપવા કે હું ટ્રેન માં બેસી ગઈ છુ . કાલે બપોરે ડ્રાઈવરને મોકલી દેજો મને તેડવા ..!" .આ વાત સાંભળી બાબુકકનો આનંદનો પાર ના રહ્યો. આ વાત ઝડપથી ડૉ.રૉય ને કહેવી