ક્ષણિક સુખ

(19)
  • 3.7k
  • 1k

[ અસ્વીકરણ ] " આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. " ************થોડાંક અમથા સુખ માટે આપણે આજીવન મોટા દુઃખ ને જાણે અજાણે આમંત્રણ આપી દેતાં હોઈએ છીએ.કંઈક આવું જ બન્યું મીત સાથે.....મધ્યમ વર્ગ પરિવાર માં ઉછેર થયેલાં રાકેશભાઈ અને શીતલ બેન નો એક નો એક