કલંક એક વ્યથા.. - 1

(21)
  • 5.7k
  • 1
  • 2.3k

??નમસ્તે મિત્રો હું એક વાર ફરી એક એવી નવલકથા લઈને આવી છું જે આપ સૌ વાંચવી ગમશે અને ગમે તો ચોક્કસથી પ્રતિભાવ આપવા વિનંતી ?આ વાર્ત એક એવી સ્ત્રીની છે જેણે પરિવાર માટે બલિદનમાંપોતાનો પરિવારને જ બલી ચડાવી દીધી.અને કલંકમાથે લીધુ.એના બલીદાનને કલંકમાં ફેરવનાર કોણ હતુ. અને પરિવાર માટે બલિદનઆપતી સ્ત્રી કલંકી હોય શકે...? એ કલંકી સ્ત્રીની વ્યથા વાંચશું.......કલંક એક વ્યથા...1દુબઈ....હા..દુબઈ...અતિ સુંદર, નવી નવી ટેકલોજી, મનહરીલેતી સ્વચ્છતા, જેમાં પોણા ભાગ વસ્તિ અરબોની હશે. ત્યા સ્થાઈ થયેલા ભારતીય પરાવાર પણ ઘણાં છે. અતિ ધનાઢ્ય શહેર અને આંખોને આંજી દેતુ ચકચકાટ શહેર,મોટી મોટી ગાડીઓ,ઊંચા ઊંચા બિલ્ડીંગો,નજર સામે તરવા લાગે દુબઈનું નામ પડતા જ