પરાગિની 2.0 - 6

(38)
  • 4.1k
  • 1
  • 2k

પરાગિની ૨.૦ - ૦૬ ટીયા પરાગને મળવાં તેની કેબિનમાં જાય છે. પરાગને પામવાં માટે નવી યુક્તિ વિચારીને ગઈ હોય છે. પરાગ- બોલ.. શું કામ છે? ટીયા- મને તારી અને રિનીની વાત જાણવા મળી..! પરાગ- હમ્મ... ટીયા નાટક કરતાં કહે છે, હું ખુશ છું તમારી માટે.... પરાગ- ગુડ... ટીયા- મારે એક વાત કહેવી હતી.... તારો અને સમરનો જે લાસ્ટ પ્રોજેક્ટ હતો જે લીક થઈ ગયો હતો ને તે બીજું કોઈ નહીં પણ શાલિનીમેમ એ જ કર્યો હતો...! પરાગ- (ગુસ્સામાં) હવે શું નવા નાટક લાવી છે તું? અને તને ભાન છે કે તું શું બોલે છે? તું જેનું નામ લે છે તે