ચોખ્ખું ને ચણક - 5 - दिन भी रात हो गया है।

  • 4.2k
  • 1.5k

"कभी-कभी ऐसा लगता है जैसे दिन भी रात हो गया है।'' વાતમાં આગળ વધીએ એ પૂર્વે એક વાત સ્વીકારી લઉં કે આ લેખ સાહિત્યિક નથી,સાહિત્યિક પત્રકારત્વનો કહી શકાય.કારણ કે આ લેખ પ્રસંગોચિત છે.રવિવારે સોની ટીવી પર આવતા શો ઇન્ડિયન આઇડલમાં સંતોષ આનંદજીએ ઉપરની વાત કહી હતી.પણ મારે કહેવું જોઈએ કે આ શો દ્વારા તો આ એક જ સંતોષ આનંદ આપણને દેખાયા, પણ હજુ અનેક એવા ગીતકારની યાદોને અને એની કલાને આ સમય ખાઈ ગયો છે એ હકીકત છે. આજે આપણે અનેક જુના ગીતોના નવા સંસ્કરણ તરફ વળ્યા છીએ,એ સારું છે કે ખરાબ એનું વિવેચન અહીં અસ્થાને ગણાય.હવે આગળ વાત