નશીબ ના ખેલ - 8

  • 4k
  • 1.2k

મયંક : ચાલ તો હવે હું નિકળૂ કાલે મળીએ કોલેજ માં.... પ્રિયા : ઓકે...બાઇ બીજા દિવસે બધા કોલેજ માં ભેગા થાય છે સવાર ના બધા લેક્ચર ભરી ને પછી બ્રેક માં કેન્ટીન માં જઈ નાસ્તો કરે છે...બધા વાતો કરે છે આ હવે છેલું સેમ છે ખબર નહિ કોલેજ પછી તો બધા પોત પોતાના કામ માં બિજિ થઈ જશું તો પછા ક્યારે મળવાનું થશે...વાત તો તું સાચી કરે છે મયંક એક વાર આ સમય જતો રહ્યો તો ફરી પાછો ક્યારેય નહીં મળે...પાર્થ કહે છે પ્રિયા : હા પાર્થ ખબર નહીં કોલેજ પછી ને લાઇફ કેવી હસે બધા ક્યાં હશું ને ક્યારે