CANIS the dog - 11

  • 3.8k
  • 1.3k

સીતા ફરીથી ઉભી થાય છે અને એક લૉકર ની અંદર થી રૉ મૂડ (કચચા ચિઠ્ઠા)ની એક જર્જરિત ફાઈલ બહાર કાઢે છે, અને તેને ડોક્ટર બૉરીસ ના હાથમાં સોંપે છે.ડૉ બૉરીસ તેને તેમના ડ્રોવર માં સેફલી મૂકી દે છે.અને સીતા ડિટેલિંગ ચાલુ કરે છે.સીતા એક એક્સક્લુઝિવ બ્રાઉચર(બ્રોશર)હાથમાં લે છે અને તેનું ફ્રેન્ટ પેજ ફેરવી ને એક પૉલીસ્ડ હોર્સ ની તસવીર દેખાડે છે.સીતા બ્રાઉચર એઝ ઈટ ઈસ આર્નોલ્ડ ના હાથમાં મૂકે છે અને કહેે છ આ એક આઈરીશ હોર્સ છેેેે અનેે અફકોર્સ જિનેટિકલ હાઈ breed છે.આ તેની કન્ટિન્યુટી નું ચોથું વર્ષ છે.આર્નોલ્ડે પૂછ્યું means!સીતાએ કહ્યું ,આ લગાતાર ચોથા વર્ષેેે પણ વિનર બન્યો