લવ બાયચાન્સ - 3

(32)
  • 4k
  • 2
  • 2k

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન અને ઝંખનાની ઓનલાઈન દોસ્તી સારી રીતે આગળ વધી રહી છે. ઝંખના એના જીવનની મહત્ત્વ ની બાબતો અરમાન સાથે શેર કરે છે. અને બંનેના વિચારો પણ કેટલીક બાબતમાં એક સરખા હોય છે. હવે આગળ જાણીશુ શું થાય છે.) અરમાન સાથે પોતાની જીંદગીની સૌથી કડવી યાદોને શેર કર્યા પછી ઝંખના એનામાં એક નવી ઊર્જા મેહસુસ કરે છે. એ અરમાન સાથે વધુ સહજતાથી વાતો કરવા લાગે છે. અરમાન પણ હવે એની સાથે હસી મજાક કરે છે. બંને પોત પોતાની મર્યાદામા રહીને એમની દોસ્તી ને આગળ વધારે છે. એક દિવસ ઝંખનાના બોસ એને એમની કેબિનમાં બોલાવે