કૂબો સ્નેહનો - 60

(21)
  • 3.3k
  • 3
  • 1.2k

? આરતીસોની ? પ્રકરણ : 60 નતાશાએ પોતાના સંસ્કાર હવનની હોળીમાં હોમી દીધા હતાં. વિરાજના મોઢે હાસ્યના ફુંવારા અને હૈયે હોળી પ્રગટી રહી હતી. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ બે દિવસ પછી વિરાજને હૉસ્પિટલમાંથી રજા અપાઈ ગઈ. બિલ ચૂકવવાની અને બીજી ઘણી બધી ઔપચારિકતા પર એણે નજર અંદાજ કરીને બધુંય નતાશા ઉપર ઢોળી દીધું હતું. સાત સમુદ્ર પાર સપના સજાવવા આવેલો વિરાજ મનથી ભયંકર ત્સુનામીનો સામનો કરી રહ્યો હતો. નતાશા તો ખુશીની મારી ચુંબનોનો વરસાદ વરસાવતી રહી. જે જોઈતું હતું એ એને મળી ગયું હતું. નતાશાના બાહુપાશમાં વિરાજને મૃતપાય થઈ નાછૂટકે પડી રહેવું પડતું હતું. એના મનમસ્તિષ્કમાં ચીડ ડોકિયાં