અસમંજસ.... - 4

(19)
  • 3.4k
  • 3
  • 1.6k

આગળ જોયું કે કનક પોતાની લાગણી છુપાવી પોતાના કામમાં મન પરોવવાની કોશિશ કરે છે. છતાં કેટલીક વાતો તેના મનને વ્યથિત કરી જાય છે. થોડા સમય માટે તે પોતાના અતીતને વાગોળવા લાગે છે.કનકને ઘરમાં કોઈ પણ છોકરા સાથે મિત્રતા તો દૂર પણ દૂરથી વાત કરવાની પણ મનાઈ હતી. કનકને એ વાતની કોઈ ચિંતા નહતી, કારણ કે કોલેજમાં તેણે એડમિશન લીધું ત્યારથી કોઈ જ છોકરા સાથે તે વાત કરતી નહિ. કોઈ છોકરો પણ તેની તરફ જોવે નહિ. કારણ કે કનક શ્યામરંગી અને ચશ્માવાળી હતી. તેની બહેનપણીઓ જેટલી સુંદરતા તેનામાં ન હતી. તેથી તેને બોલાવે પણ નહીં. કનકને એક વાતથી શાંતિ હતી કે ઘરમાં