“બાની”- એક શૂટર - 56

(30)
  • 4.7k
  • 4
  • 1.6k

બાની- એક શૂટર ભાગ : ૫૬મિસીસ આરાધનાએ બાની તેમજ એહાન સામે સિગારેટ ધરતાં પૂછયું, " લેશો??"બાની તેમ જ એહાને અણગમો દેખાડ્યો. મિસીસ આરાધના થોડી હસી.મિસીસ આરાધના પર બાનીના ચીખવાથી કોઈ પણ પ્રકારની અસર ન થઈ હોય તેમ આરામથી સિગારેટ સળગાવી અને પોતાના મોઢામાં મૂકી. એક ઊંડો કસ લઈને શાંતિ અનુભવવા લાગ્યા હોય તેમ આંખ બંધ કરી દીધી.એક આખી સિગારેટ પુરી થઈ ત્યાં સુધી બાનીને દિલમાં આક્રોશ લઈને એહાન સાથે શાંત બેસી રહેવું પડયું કેમ કે કોઈ હથિયાર પણ સાથે લાવી ન શક્યા. ડીલ પણ તો એ જ થઈ હતી ને મિસીસ આરાધના દ્વારા એહાન સાથે કે એ એની સાથી સાથે મિસીસ આરાધનાને