હકીકત - 8

(31)
  • 3.1k
  • 1.5k

Part :- 8 "તમે જેની અગેન્સ્ટ કેસ ફાઈલ કરવા માંગો છો તેનું નામ તમે જાણો છો ને??" એડવોકેટ ગરિમા આશ્ચર્ય સાથે ત્રણેય સામે જોઇને પૂછી રહી હતી. "હા, ડૉ.અગ્રવાલને તો હવે હું બરાબર ઓળખું છું.મારાથી બેહતર તો તેમને કોઈ ઓળખી પણ ન શકે." વંશ ડૉ.અગ્રવાલને યાદ કરતા બોલ્યો. "છતા પણ તમારે વિચારવા માટે સમય લેવો હોય તો લઈ લ્યો. કારણકે એકવાર આ કેસમાં ફસાયા પછી તમારે આમાંથી બહાર આવતા સમય લાગી જશે. ડૉ.અગ્રવાલ એ કોઈ નાનું