લોસ્ટેડ - 44

(50)
  • 4.3k
  • 1
  • 2k

લોસ્ટેડ 44 રિંકલ ચૌહાણ "હા પપ્પા એ જ મને અને મીનું ને રાતોરાત ગાયબ કરી નાખ્યા હતા, જેથી હું પોલીસ સ્ટેશન ના જઉં અને તેમનું નામ ખરાબ ન થાય." રયાન નીચું જોઈ ને બોલ્યો. "હું એમની આંખો ની સામે બે મહિના સુધી તરફડતી રહી, મારા બાળકો માટે રડતી રહી પણ એમને એકવાર પણ દયા ન આવી, પુરુષો આટલા કઠોર પણ હોઇ શકે છે." હેતલબેન આહત થઈ ગયા હતા. "તો તમે ત્યાં થી નીકળ્યા કંઈ રીતે? અને તારું મૃત્યુ કંઈ રીતે થયું??" જિજ્ઞાસા એ પુછ્યુ. "હું અને રયાન ભાઈ કોઈ પણ વિરોધ કર્યા વગર શાંતિથી ત્યાં રહેવા લાગ્યા. તેથી અમારી પર