મન : સંબંધ મિત્રતા નો - 61

  • 3.8k
  • 1.2k

નિયા હજી નીંદ માં જ હતી. " હેલ્લો " નિયા આટલું પન પરાણે બોલી એટલે નીંદ આવતી હતી એને. " ઊઠ ને ઊઠ " " અરે યાર સુવા દે ને થોડી વાર " " અગિયાર વાગ્યા નિયા " " હા તો ?" " હા તો વાળી ઊઠ ને હવે કેટલુ સૂઇ જસે" " યાર તું છે ને ફોન મુક. મને સુવા દે બાય " નિયા બોલી. " ઓ... મેડમ... મૂકું વાળી વાત સાંભળ ને " " શું ?" " રેડી થઈ જા હું આવું છું અડધો કલાક મા " " ઓ જનાબ... શાંતિ હજી એક કલાક મને સુવા દે ને