મન : સંબંધ મિત્રતા નો - 52

  • 2.7k
  • 2
  • 1.1k

પોણા અગિયાર વાગ્યા હસે. આદિ હજી આવ્યો નઈ હતો એટલે નિયા લેપટોપ મા કઈક કરતી હતી. ત્યાં બેલ વાગ્યો. નિયા જોવા ગઈ. " ઓહ આવ " આદિત્ય ને જોતા નિયા બોલી. " રેડી થઈ ને ક્યાં જવાની છે ? " આદિત્ય એ મસ્તી મા પૂછ્યું. " સુરત કાયમ માટે " " બસ. પાણી આપ પેલા " નિયા પાણી લેવા ગઈ. દસ મિનિટ પછી " જઈએ આપડે ?" આદિત્ય એ પૂછ્યું. " હમ પણ ક્યાં જવાનું છે ?" નિયા એ પૂછ્યું. " શાંતિ રાખ ને થોડી" નિયા રસ્તા માં ચુપ હતી. એણે કઈ જ પુછ્યુ નઈ. " સત્યનારાયણ ? અહીંયા કેમ