મન : સંબંધ મિત્રતા નો - 49

  • 2.6k
  • 2
  • 1.2k

નિયા હજી ઊઠી ને બેસી જ હતી ત્યાં માનિક નો ફોન આવ્યો." હા બોલ " નિયા એ એક દમ શાંતિ થી કહ્યું." કઈ રાખ્યું છે બોલવા જેવું.મને કીધું પણ નઈ તે. કહેતા શું જાય છે તારું " માનિક બોલ્યો." ઓકે મારે નઈ કહેવું હતું "" સારું ના કહીશ. પડી રહે " " બોલતાં શીખ પેલા " " તારા કરતાં તો સારું જ આવડે છે બોલતા મને " માનિક બોલ્યો." ઓહ સારું કહેવાય તો " નિયા એ કઈક કામ છે એમ કરી ને ફોન મૂકી દીધો. પ્રોજેક્ટ ના ગ્રુપ મા માનિક હતો એટલે પ્રોજેક્ટ નું કામ હોય ત્યારે નિયા એક દમ ગુસ્સો ઓછો રાખતી.થોડા દિવસ પછી