મન : સંબંધ મિત્રતા નો - 47

  • 3.7k
  • 1
  • 1.2k

" યાર ખબર નઈ કેમ પણ ભૌમિક ની યાદ આવે છે આજે" રિયા બોલી." અચ્છા તો ફોન કરી લે એમાં રડે છે કેમ ?" નીયા એ પૂછ્યું." એને ફોન નઈ લાગતો "" કામ માં હસે " " નીયા રાત ના એક વાગે કામ માં હોય " રિયા હજી રડી રહી હતી." એ કેનેડા છે ત્યા ટાઈમ ચેન્જ હોય. તું ચિંતા કર્યા વગર સૂઈ જા " નીયા એ એકદમ શાંતિ થી કહ્યું." હમ " નીયા ફોન મૂકી ને પછી સૂઈ ગઇ પણ એને એક જ વિચાર આવતો હતો રિયા કેમ આટલું બધું રડે છે. થોડા દિવસ પછી,નીયા લોકો ની મીડ સેમ એક્ઝામ હતી એટલે