મન : સંબંધ મિત્રતા નો - 46

  • 2.9k
  • 1
  • 1.4k

માનિક નાં ગયા પછી આદિ બોલ્યો, "થોડી વાર બેસી એ અહીંયા પછી જઈએ. " અત્યારે આદિત્ય નાં મગજ માં કઈ બીજું ચાલતું હતું અને ગુસ્સે પણ હતો એ. " નિયા આવું કંઇ થશે એ તો વિચાર્યું પણ નઈ હતું " તેજસ બોલ્યો." વિચારીએ એના થી ઊંધું જ થાય. " નિયા શાંતિ થી બોલી." નિયા બોલતી હતી ને ત્યારે એવું લાગતું હતું ઉભી થઇ ને મારી નાં દે " નિશાંત બોલ્યો." ઓહ હેલ્લો તું એવું નાં બોલ. એને પથ્થર હાથ માં લીધો જ હતો. " મનન બોલ્યો." સારું થયું બચી ગયો બિચારો " તેજસ બોલ્યો." બિચારો નથી એ " નિયા બોલી અને બધા ને