નક્ષ અને ભૌમિક ને નિયા પેહલા સેમ થી ઓળખતી હતી અને કોઈ એ બે માટે આ બોલી જાય એ એનાથી સંભળાય નઈ. નિયા ની બીજી બાજુ માં આદિ બેસેલો હતો પણ એને કોઈ નો ફોન આવતા ઊભો થઈ ને વાત કરતો હતો. "નક્ષ અને ભૌમિક કોલેજ ની કોઈ છોકરી સાથે નઈ અને નિયા સાથે જ બોલે છે એટલે એ લોકો પર મને વિશ્વાસ નથી. " માનિક આગળ કંઇ બોલે એ પેલા તો નિયા ને એટલો ગુસ્સો આવ્યો કે પેલી ખુરશી ફેકી દીધી. " નિયા કેમ આટલો ગુસ્સો કરે છે " આદિત્ય આવતા ની સાથે બોલ્યો." એતો એનું દર વખત નું છે કામ