મન : સંબંધ મિત્રતા નો - 42

  • 3.4k
  • 1.2k

"હા નિયા સાચું બોલજે. આજે તો અમે બે જ છે આજે તો બોલી શકે છે તું " આદિ બોલ્યો."હા નિયા આજે તો બોલ રિયાન જીજુ છે ને ?" નિશાંત એ પૂછ્યું."નાં યાર એ મારો સારો દોસ્ત છે બીજું કંઈ નથી. " નિયા બોલી."તો જીજુ કોણ છે ? " આદિ અને નિશાંત બંને સાથે બોલ્યા. "એ તો મને પણ નઈ ખબર " નિયા બોલી અને બધા હસવા ?? લાગ્યા. પછી નિયા જમવાનું બનાવતી હતી અને આદિ અને નિશાંત એને મદદ કરતા હતા. જમી ને બેઠા ત્યારે નિશાંત બોલ્યો,"નિયા જીજુ ને સારું પડશે ને રસોઈ બરાબર આવડે છે એટલે ?" "મને એવું કેમ લાગે છે