મન : સંબંધ મિત્રતા નો - 41

  • 3.2k
  • 1.4k

નિયા ને શું બોલવું એ સમજ માં નઈ આવતું હતું. એના માઈન્ડ માં બોવ બધા સવાલ ચાલતા હતા અને એને પણ ખબર નઈ હતી કે એ વિચારે છે એ સાચું વિચારે છે કે પછી કંઇ વધારે પડતું જ વિચારે છે. નિશાંત નિયા નાં રૂમ માં pubg રમતો હતો. અને નિયા અને આદિત્ય આગળ નાં રૂમ માં બેઠા હતા. "નિયા કહી શકે છે ને યાર તું મને " આદિત્ય બોલ્યો."હમ " "તો બોલ " આદિ એ કીધું. "જો મને ખબર નથી કે હું સાચું વિચારું છું કે ખોટું. પણ મને હવે આ સહન નઈ થતું. હવે મારા થી ચૂપ નઈ રેહવાતું " નિયા એ