મન : સંબંધ મિત્રતા નો - 39

  • 3.2k
  • 1.4k

હવે એક્ઝામ ચાલુ થઈ ગઈ હતી. આ ટાઈમ ગ્રુપ માં સ્ટડી બોવ ઓછી કરી હતી. નિયા એ આ ટાઈમ પણ ગયા વખત કરતા થોડી વધારે મહેનત કરી હતી. બે પેપર પત્યા પછી કોલેજ ના ગ્રુપ મા સર નો મેસેજ આવેલો." ફાઇનલ યર ના પ્રોજેક્ટ ના ગ્રુપ માટે ના નામ મને એક્ઝામ પેલા આપી જવા "નિયા અને પર્સિસ એ બોવ વિચાર્યું પણ એમની પાસે માનિક સિવાય નો બીજો કોઈ ઓપ્શન જ નઈ રહ્યો હતો એટલે છેલ્લે એને લીધો..આદિત્ય, મનન, તેજસ એક ગ્રુપ માં હતા. અને નિશાંત બીજા ગ્રુપ મા હતો. હવે છેલ્લું પેપર બાકી હતું અને એ આઠ દિવસ પછી હતું એટ્લે નિયા વાંચવા