મન : સંબંધ મિત્રતા નો - 37

  • 3.8k
  • 1.5k

" હા બોલ " નિયા ફોન ઉંચકતા બોલી." હવે તો હું યાદ પણ ના આવું. અને મેસેજ જોવે છે તો સામે મેસેજ કરાય ને " માનિક બોલ્યો." ઓકે " " લાગે છે તમે બોવ મઝા કરી ને ત્યાં " " હા બોવ જ " નિયા બોલી." એતો ખબર પડી નિશાંત ની પોસ્ટ પરથી " માનિક બોલ્યો." તો શું કામ પૂછે છે ? ખબર પડી તો " " કંઈ નઈ. યાર મારે પણ આવવું હતું તમારી જૉડે " થોડુ ઉદાસ થતા માનિક બોલ્યો." તો અવાય. અમે ના નઈ પાડી હતી " " કઈ નઈ ફરી વાર " " બોલો બાકી " માનિક બોલ્યો." કઈ નઈ " "