મન : સંબંધ મિત્રતા નો - 34

  • 4k
  • 1
  • 1.4k

રાતે 9.30 એ,આદિત્ય નો ફોન આવ્યો."બોલો જનાબ " નિયા ફોન ઉપાડતાં બોલી."જમી લીધું?" આદિ એ પૂછ્યું"નાં " "કેમ ""ઉપવાસ રાખ્યો છે તારા માટે ?" નિયા મસ્તી નાં મૂડ માં બોલી.?"ચલ ચલ હવે. જમી લીધું હસે તે " આદિ બોલ્યો."હા તો શું કરવા પૂછે છે. " "આ તો ચેક કરતો હતો તું સાચું બોલે છે કે ખોટું એ " "બસ ચાલ બોલ શું થયું છે એ " નિયા ગોળ ગોળ વાત કર્યા વગર પૂછ્યું."બ્રેક અપ થઈ ગયું. ""ઓહ" "એને મને બે ઓપ્શન આપ્યા ફેમિલી યા એ. અને મે ફેમિલી સિલેક્ટ કર્યું. " " ગુડ સિલેક્ટ રાઇટ ઓપ્શન કર્યો છે. ""હા. કેમકે એ 2 વષૅ થી જ