મન : સંબંધ મિત્રતા નો - 32

  • 3.3k
  • 1.2k

થોડા દિવસ પછી,નિયા નું આખું ગ્રૂપ અને નક્ષ અને ભૌમિક canteen માં બેસેલા હતા."શું વિચાર્યું છે આ ટાઈમ એ ?" તેજસ બોલ્યો."કંઇ આઈડિયા નઈ આવતો " નક્ષ બોલ્યો."એમાં શું આટલું વિચારો છો? યૂ ટ્યૂબ પર આટલા બધા તો છે કોઈ કરી લેવાનો " માનિક એ એના ઉચ્ચ વિચારો રજૂ કર્યા."ખબર ના પડતી હોય તો શાંતિ થી બેસ ને " ચૂપ બેસેલો મનન બોલ્યો."નિયા ને પૂછો. એની પાસે આઈડિયા હસે કઈક " નિશાંત બોલ્યો."હા નિયા શું વિચાર છે તારો ?" તેજસ એ પૂછ્યું. પણ આપડા નિયા મેડમ તો ફોન કઈ વાંચવા માં વ્યસ્ત હતા એટલે એને તો કંઇ ખબર જ નઈ