મન : સંબંધ મિત્રતા નો - 31

  • 3.8k
  • 1.4k

આદિત્ય નો ફોન આવ્યો,"ગુડ મોર્નિંગ મોહતરમા " "ગુડ મોર્નિંગ જનાબ" નિયા એ કહ્યું."હું આવી ગયો છું. તું કેટલી વાર માં ફ્રી થશે." આદિ એ પૂછ્યું."મગજ છે કે નઈ. હજી આઠ વાગ્યા છે અત્યારે માં ક્યાં મૂવી જોવા જવું છે તારે. એક કામ કર ઘરે આવ. 10 પછી જઈએ આપડે. " નિયા બોલી."હા ઓકે" 8.30 વાગે,ટ્રીન ટ્રીન બેલ વાગ્યો. નિયા દરવાજો ખોલવા ગઈ."ઓહ કંઇ સ્પેશિયલ છે આજે?" નિયા આદિત્ય ને જોઈ ને બોલી."નાં કેમ ""તો આ ન્યૂ જેકેટ. મિશા ને મળવા જવાનો છે ?" નિયા એ પૂછ્યું. "નાં હવે. એમજ" "બોર્નવિટા પિશે?" નિયા એ પૂછ્યું."હા તું બનાવતી હોય તો કેમ નઈ ?" આદિત્ય આજે કંઇ