મન : સંબંધ મિત્રતા નો - 29

  • 3.9k
  • 1.5k

"સર નિયા અહીંયા છે ?" ભૌમિક ઓફીસ માં આવતા પૂછ્યું."હા આવ અંદર અહીંયા જ છે. "આ બાજુ નિયા એક દમ ચૂપ ચાપ બેસેલી હતી. હોસ્પિટલ માં,"નિયા કોણ છે? દર્દી એનું નામ જ લે છે. " ડોક્ટર આવી ને બોલ્યા."મારી છોકરી નું નામ નિયા છે""તો એને બોલાવો. દર્દી લાસ્ટ સ્ટેજ માં છે. ગમે ત્યારે શ્વાસ બંધ થઈ શકે છે. " ડોક્ટર બોલ્યા."પણ સર એ તો અહીંયા નથી. ""કોઈ પણ રીતે એને કોન્ટેક્ટ થાય તો કરો. દર્દી એનું જ નામ બોલે છે એટલે " આ બાજુ બધા નિયા ને ફોન કરતા હતા પણ નિયા નો ફોન લાગતો નઈ હતો. રિયા રિયાન અને એના મમ્મી