મન : સંબંધ મિત્રતા નો - 27

  • 3.2k
  • 1
  • 1.4k

સુરત નિયા નાં ઘરે નિયા હજી સુઈ રહી હતી મેડીસીન નાં લીધે એને ઊંઘ બોવ આવતી. દાદી કોઈ ની રાહ જોઈ ને બેઠા હતા આગળ નાં રૂમ માં. નિયા નાં મમ્મી રસોડાં માં કઈક બનાવી રહ્યા હતા. રિયા નિયા આવી એટલે એ પણ અહીંયા રેહવા આવી હતી પણ અત્યારે રિયા કોઈ ની જોડે ફોન પર વાત કરી રહી હતી. કોઈ ને ઘર નું એડ્રેસ આપી રહી હતી. થોડી વાર પછી, "આવો " દાદી બોલ્યા. "જય શ્રી કૃષ્ણ દાદી. હાઈ રિયા " આદિત્ય બોલ્યો. "હાઈ આદિત્ય અને તેજસ " રિયા એ કહ્યું. "આવો બેટા. કેમ છો?" નિયા નાં મમ્મી રસોડાં માંથી