દો ઈતફાક - 9

  • 2.7k
  • 1.1k

?️9?️દો ઈતફાક Siddzz?માયરા આજે ટ્યુશન થી જલ્દી આવી ગઈ હતી અને એને બપોરે જ યુગ ને ફોટો મોકલી દીધો હતો. યુગ ને આજે ખબર નઈ કેમ વાંચવામાં એટલું બધું ધ્યાન લાગી ગયું હતું કે એને નેટ ઓન જ કર્યું નઈ હતું. રાતે જમી ને એના રૂમ માં આવ્યો. યુગ એ ફ્રેશ થઈ ને નેટ ઓન કર્યું તો માયરા નાં બપોર નાં બે મેસેજ હતા. એને માયરા નાં મેસેજ જોયાં. એમાં એક ફોટો હતો અને નીચે લખ્યું હતું. મિસ્ટર યુગ પટેલ આજે આપડી ડીલ પતી ગઈ અને થેંક યુ વાંચવા બેઠો એટલે. યુગ એ પેલા મેસેજ કર્યો હાઈ. પણ આજે માયરા નું