પરાગિની 2.0 - 5

(36)
  • 4.8k
  • 3
  • 2.3k

પરાગિની ૨.૦ - ૦૫ રિની, એશા અને નિશા તૈયાર થઈ એશાની ગાડી લઈ પરાગના ઘરે જવા નીકળે છે. પરાગનાં ઘરે બહાર જ ગાડી પાર્ક કરી દે છે. રિની- આપણે મેઈન ગેટમાંથી નહીં જઈએ.. મને બીજો ગેટ ખબર છે... ચાલો...! રિની તેમને બીજા ગાર્ડન સાઈડના દરવાજેથી અંદર લઈ જાય છે. એશા અને નિશા પહેલી વખત પરાગના ઘરે આવ્યા હોય છે. તેઓ ગાર્ડનમાં જ ઊભા હોય છે. રિની- આ છે પરાગનું ઘર.... નિશા- કેટલું મોટું ઘર છે...! એશા- આ જ ઘરમાં તેઓ અત્યારે પાર્ટી કરી રહ્યા છે અને ખબર નહીં બીજું શું કરતાં હશે...? નિશા- ઘરનાં બધા જ પડદાં બંધ છે..! એવું