લવ ની ભવાઈ - 36

  • 2.9k
  • 1.1k

હવે આગળ , દેવ પેપરમાં જોઈને ટિક કરવા લાગ્યો ધીમે ધીમે તેને બધા સવાલના જવાબ આવડવા લાગ્યા દેવે 25 માર્કનું ટિક કર્યું તેમાંથી એક બે તેને ડાઉટ ફૂલ લાગતા હતા તે પણ ટિક કર્યા અડધી કલાક નો સમય ક્યાં જતો રહ્યો ખબર જ ન પડી. સર દ્વારા કહેવામાં આવ્યું કે તમારો બધાનો સમય પૂરો થાય છે અને બધાના પેપર લઈ લેવામાં આવે છે બીજી તરફ દેવ થોડો મૂંઝવણમાં હોય છે કે તે આ પરીક્ષામાં પાસ થશે કે નહીં ,પણ તેની મુંજવણ અડધી કલાક સુધી રહે છે .એક એક મિનિટ તે બધા પેપર ચકાશે