The conspiracy he was innocent may be (coniuratio) - 54

  • 2.3k
  • 1k

હજુ ડેનિમ નો રિપોર્ટ તૈયાર થયો નથી અને એટલે જ ડેનિમ રાત્રે તેમના બિસ્તરમાં બેઠા-બેઠા લેપટોપ પર ગડમથલ કરી રહ્યા છે. તેમની પત્ની સુવાનો ડોળ કરીને પડખું ફેરવીને જાગી રહી છે.ડેેેનિમે રેવન્યુ loss ના એ આંકડાઓ પણ તેમના રિપોર્ટમાં ઠુશી ઠુશી ને ભર્યા હતા કે જેનો મિસાઈલ એટેક સાથે કોઈ જ સંબંધ નહોતો.કારણ છેેે ડેનિમ હર હાલમાંં મિસાઈલ એટેકનો સદુપયોગ કરવા માંગતા હતા.ડિફેન્સસ અંગેની આટલી સચોટ માંગણી ડિફેન્સસના ઇન્સ્ટ્રુમેન્ટ લો સચોટ ઉપયોગ અને તેના માટેના સચોટ ટાઈમિંગ નું પ્લાનિંગ એક ઇન્ટેલિજન્સ જ કરી શકે છે. બાકી મિનિસ્ટરો તો આકુળવ્યાકુળ થઇને ખોટો નિર્ણય પણ લઈ શકે છે. પરંતુ તે જ ડિફેન્સ