સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 4

(18)
  • 4.8k
  • 1
  • 2k

કહાની અબ તક: સંજય એના અંગત ફ્રેન્ડ દિનેશ સાથે રઈશ સક્સેના ની કંપનીને જોઈન કરે છે. શુરુમાં તો ઘરે અને ઓફિસે શિવાની ના ડેડ રઈશ એ આપેલી સંજયને છૂટથી શિવાની અકળાઈ પણ એક વાર મિટિંગ દરમિયાન ફ્લર્ટ કરતા એણે કંપારી મહેસૂસ કરી! એણે કોફી પીવા સાથે ના આવેલ સંજયને બહુ જ ગુસ્સે થી ડિનર માટે રાજી કર્યો. કોફી માટે શિવની સાથે આવેલ દિનેશને પણ વંદા બોલતી હતી. કોફી શોપ પર એક અજાણ્યા વ્યક્તિએ વંદા પર હુમલો કરેલો પણ સંજયે એણે નીચે જૂકવી દીધી હતી! હવે સંજય અને શિવાની કેન્ડલ લાઈટ ડિનર માટે આવેલ છે તો એમને એક મીઠો ઝટકો લાગવાનો