Love ???કદાચ તું આજે પણ જાણે છે કે કઈ હદ સુધીનો પ્રેમ હતો મારો, હતો નહીં આજે પણ છે. પહેલી મુલાકાતથી લઈ અત્યાર સુધી મારા અસંખ્ય નકારોની વચ્ચે તે મને પકડી જ રાખી. ''કેમ?'' એનો જવાબ મને આજ સુધી તારા તરફથી મળ્યો નથી. કાંઈ કેટલીય વાર સાચા-ખોટા જગડાઓ કરી તારાથી દૂર થવાના બધા જ વ્યર્થ પ્રયત્નો હું કરતી. તને પહેલાની જેમ મારા રિસાઈ જવાથી કે રડવાથી કોઈ ફરક પડતો નથી હવે. છતાં તું કેમ મને મુકતો નથી એનું કારણ મને નથી મળતું. કારણ જાતે વિચારવા બેસું, તો એટલુ નિમ્ન તારા માટે વિચારવું મને યોગ્ય લાગતું નથી. છતાં એક વિચાર તો